Moj Lite +

જાહેરાતો ધરાવે છે
4.2
10.9 લાખ રિવ્યૂ
10 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પેરેન્ટલ માર્ગદર્શન
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ઓરિજિનલ ભારતીય શોર્ટ વિડીયો એપ☆ બનાવો મ્યૂઝીક વિડીયો ☆ ફની ડાયલોગ ડબિંગ ☆ પોસ્ટ કરો રિયલ વિડીયો ☆ લિપ-સિંક વિડીયો

મેડ ઈન ઈન્ડિયા | Moj Lite શોર્ટ વિડીયો કોમ્યુનિટી એપ છે, જે Sharechat દ્વારા ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. Moj Lite પર આપને મળશે બહેતરિન કન્ટેન્ટ ક્વોલિટી ધરાવતા વિડીયો, અને હવે તો Virat Kohli પણ Moj Lite પર આવી ગયો છે, જુઓ તેના લેટેસ્ટ ફિટનેસ વિડીયો, ફની વિડીયો અને બીજું ઘણું બધું!

Moj Lite છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન Virat Kohli અને રેપર-સોંગ રાઈટર Badshahની પહેલી પસંદ - આ શોર્ટ વિડીયો એપ હવે 15 મિલિયનથી પણ વધુ ઈન્ફ્લુએન્સર્સની છે પહેલી પસંદ.

જુઓ Virat Kohliના ફની વિડીયો, Virat Kohliના ડાન્સ વિડીયો, બનાવો શોર્ટ વિડીયો, લિપ સિંક વિડીયો, ટ્રેન્ડિંગ મ્યૂઝીક વિડીયો, વાયરલ વિડીયો અને શેર કરો વ્હોટ્સએપ તેમજ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. Moj Lite માત્ર ડાયલોગ ડબિંગ એપ નહીં, પરંતુ જોરદાર વિડીયો એડિટર પણ છે, જેમાં આપ વિડીયો શૂટ કરી ઓનલાઈન એડિટ કરી તેમાં ફિલ્ટર એપ્લાય કરી નેક્સ્ટ સુપરસ્ટાર બની શકો છો. Moj Lite એપ આપને ઓફર કરે છે રિયલ અને ફન વિડીયો જે આપ જોઈ તેમજ દોસ્તો અને ફેમિલી સાથે શેર કરી શકો છો.

Moj Lite એપના ફીચર્સ

Moj Lite સ્વદેશી એપ ફ્રી શોર્ટ વિડીયો મેકર એપ છે, જે આપને આપે છે પોપ્યૂલર બનવાની તક, ઢગલાબંધ ફોલોઅર્સ સાથે આરામથી બની શકો છો ઈન્ટરનેટ સેન્સેશન.

60 લાખથી વધુ ટેલેટન્ટેડ આર્ટિસ્ટ્સ અને ક્રિએટર્સ ટકાટક પર પોતાની ક્રિએટિવિટી બતાવી રહ્યા છે
જુઓ આપના ફેવરિટ ટકાટક સ્ટાર્સ ગિમા આશી, મંજુલ ખટ્ટર, આશિકા ભાટિયા, ખુશી, લકી ડાન્સર, એન્જલ રાય અને બીજા ઘણા બધાના વિડીયો, અત્યારે જ તેમને ફોલો કરો!
- ટ્રેન્ડિંગ વિડીયોની વિશાળ રેન્જ: બ્રાઉઝ કરો દરેક પ્રકારના વિડીયો, ડાયલોગ ડબિંગથી કોમેડી, ગેમિંગ, DIY, ફુડ, સ્પોર્ટ્સ, મિમ્સ અને બીજું ઘણું બધું ગમે તે સમયે અને ગમે ત્યાંથી.

- Music Video Maker App: બનાવો શોર્ટ ફન મ્યૂઝીક વિડીયો એપ, ડબ કરો તમારો ફેવરિટ ડાયલોગ, ડાન્સ વિડીયો.
* સરળ વિડીયો એડિટર: એડિડિંગ ફીચર્સથી વિડીયોને એડિટ કરીને કરો શેર!
* વિડીયો શૂટિંગ વખતે પસંદ કરો બ્યૂટિ ઈફેક્ટ્સ
* તમારા વિડીયોને વધુ આકર્ષક બનાવવા કેટલાક ખાસ ફિલ્ટર્સ
* ઢગલાબંધ સ્પેશિયલ ઈફેક્ટ્સ
* એડ કરો સ્ટિકર્સ અને ક્યૂટ ઈમોશિકોન્સ
- લેટેસ્ટ વિડીયો ફીડ: Moj Lite એપની ફીડને એક્સપ્લોર કરો, અથવા તમારા ફેવરિટ વિડીયોને સરળતાથી સર્ચ કરો.
- બનો નેક્સ્ટ પોપ્યૂલર ક્રિએટર: બનાવો તમારી પ્રોફાઈલ, શૂટ અને અપલોડ કરો વિડીયો
- વિશાળ મ્યૂઝીક લાઈબ્રેરી: ફ્રેશ એડિટર્સ પીક સાથે મેળવો વિશાળ મ્યૂઝીક લાઈબ્રેરી. તમારી ક્રિએટિવિટીને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ અને અનંત તકો ધરાવતા વિશ્વને કરો અનલોક.
- ટ્રેન્ડિંગ વિડીયો: બ્રાઉઝ કરો ટ્રેન્ડિંગ હોટ, ફની, અમેઝિંગ વિડીયો માત્ર એક સ્વાઈપથી. લોડ કરો ઈન્સ્ટન્ટલી, સ્મૂધ ઈન્ટરફેસ અને બીજી કોઈ પળોજળ વિના.
- સેવ એન્ડ શેર સ્ટેટસ - આપની પસંદગીના દસ હજારથી વધુ સ્ટેટસ વિડીયો છે અહીં ઉપલબ્ધ

Content languages

Moj Lite App is available in 10+ languages. Watch videos in Hindi, Telugu, Tamil, Kannada, Malayalam, Bengali, Gujarati, Marathi, Punjabi, English and more
Install Moj Lite App - A Short Video Community to shoot videos, watch trending videos, shayari, edit videos, create funny dubbed and lip sync videos and share!

Moj Lite App દસથી વધુ ભાષામાં ઉપલબ્ધ છે. જુઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી, ઈંગ્લિશ અને બીજી ભાષાઓમાં વિડીયો, ઈન્સ્ટોલ કરો Moj Lite એપ- શૂટ કરો વિડીયો, જુઓ ટ્રેન્ડિંગ વિડીયો, શાયરી, એડિટ કરો વિડીયો, બનાવો ફની ડબિંગ અને લિપ સિંક વિડીયો અને શેર પણ કરો!

🔥Moj Lite પર ટ્રેન્ડિંગ:🔥
💕 Beauty
💃 Dance
👄 Lip-sync
🎶 Singing
💻 Tech
🤣 Jokes
🤥 Trick
🙌🏽 Challenge
🍻 Cooking
🤡 Comedy
👏🏽 Bollywood
🏖 Fashion-style


મદદ
સંપર્ક કરો: grievance@sharechat.co
અમારી સાથે શેર કરો આપનો કિંમતી ફિડબેક, જો આપને આ એપ પસંદ આવી હોય તો અમને આપો 5-સ્ટાર રેટિંગ!
આ રોજ અપડેટ કર્યું
24 એપ્રિલ, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 5
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
વ્યક્તિગત માહિતી નાણાકીય માહિતી અને અન્ય 6
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.2
10.8 લાખ રિવ્યૂ
Ashok Patel
21 માર્ચ, 2025
facebook YouTube se achha he esme jald hi viral ho jayenge 🤷‍♂
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Dinesh Bajaniya
8 ઑક્ટોબર, 2024
Dineshkumar
19 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
tilala dravy
1 ઑક્ટોબર, 2024
Op 😇😇😇
13 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો